fbpixel

જો તમારી કંપની નો હજુ ટ્રેડમાર્ક નથી થયો ? તો હજુ સિક્યોર નથી!

Placeholder Image

સ્ટાર્ટ અપ્સ, મેન્યુફેક્ચર, અને બિઝનેસ ઓનર

"કંપની ના નામ અને લોગોને ટ્રેડમાર્ક કરાવી ફક્ત 24 કલાક માં જ કોપી થતા અટકાવો"...

તમે તમારા ટ્રેડમાર્કની કાનૂની માલિકીનો સંકેત આપવા માટે ® પ્રતીકનો ઉપયોગ કરી શકો છો.

તમે તમારા ટ્રેડમાર્કની કાનૂની માલિકીનો સંકેત આપવા માટે® પ્રતીકનો ઉપયોગ કરી શકો છો.

🔊 Wait to load a Video & Click on Unmute and Watch this Video 

Turant TM પાસે 500+ કંપની ઓ એ ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યો. 👉

ચાલો, એ સમજીયે શા માટે TM કરાવવો જોઈએ?

ઘણા બિઝનેસ ઓનર સમય લેતા હોય છે, અને પછી વિચારે છે કે કંપની ના નામ અને લોગોને રજીસ્ટર કરીયે.

એના નુકશાન ઘણા છે, અને એ પછી થી સમજાય છે....

7 મોટી ભૂલો જે TM ના કરવાથી થાય છે, અને એનું મોટું નુકશાન ભોગવવું પડે છે.

- ગ્રાહક ઝડપથી બનતા નથી.

- કંપની પર અ-વિશ્વાસ ઉભો થાય છે.

- લીગલ સમસ્યા ઓ આવે છે.

- પ્રોડક્ટ કોપી થઈ જાય છે.

- બિઝનેસમાં નુકસાન આવે છે.

- કંપની ની એસેટ બીજા ના નામે થઈ જાય છે, લાંબા સમય એ ઇન્વેસ્ટર્સ મળતા નથી.

- ગુડવિલ મળતી નથી.

ટ્રેડમાર્કની નોંધણી કરવાના ઘણા ફાયદા છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.....

વિશિષ્ટ અધિકારો

રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક માલિકને અન્ય લોકોને સમાન વસ્તુ કે સેવાઓ માટે સમાન ચિહ્નનો ઉપયોગ કરતા અટકાવવાનો અધિકાર આપે છે.

બ્રાન્ડ ઓળખને મજબૂત બનાવે છે.

કંપનીના નામ ને કોઈ અન્ય વ્યક્તિ વાપરી શકવાનો અધિકાર ના હોવાથી તમારી બ્રાન્ડ ની ઇમેજ ને વધુ મજબૂત બનાવે છે.

કાનૂની સુરક્ષા

રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ કોર્ટમાં ઉલ્લંઘન સામે પગલાં લેવા માટે કાનૂની આધાર પૂરા પાડે છે.

અમલીકરણ

તમારી કંપની માટે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટેની અરજી આપ્યા બાદ આપ TM નું અમલીકરણ કરી શકો છો.

રાષ્ટ્રીય કવરેજ

રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક સમગ્ર દેશમાં સુરક્ષા પ્રદાન કરે છે.

બિઝનેસ એસેટ.

ટ્રેડમાર્ક્સ એ કંપની ની મૂલ્યવાન મિલકત છે, જે બ્રાન્ડ ની પ્રતિષ્ઠા અને કસ્ટમર ના વિશ્વાસ માં મહત્વ નો ફાળો આપે છે.

ટ્રેડમાર્ક એ બ્રાન્ડ ને પારખવામાં સરળતા ઉભી કરે છે, જે એક સરખી દેખાતી બ્રાન્ડ હોય તેના થી.

રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ માલિકીની રાષ્ટ્રવ્યાપી સૂચના પ્રદાન કરે છે, જે અન્ય લોકોને દાવો કરતા અટકાવે છે.

તમારા ટ્રેડમાર્કને વિદેશી દેશોમાં સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે, જે તમને તમારા વ્યવસાયને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે.

આર્થિક મૂલ્ય

જેમ જેમ વેપાર વધે છે તેમ TM વધુ લોકપ્રિય બને છે, અને ટ્રેડમાર્કનું આર્થિક મૂલ્ય પણ વધે છે.

Our Clients say something about our Services

Sunil Parakhiya

⭐⭐⭐⭐⭐

They provided me full support for trademark registration to secure my business. Highly recommend to anyone looking for professional and hassle-free assistance. Thank you for making the trademark registration process easy.

Dharmesh Boghra

⭐⭐⭐⭐⭐

They made it so easy to secure my brand and gave me complete support throughout the process. I feel confident my business is protected, thanks for help. If you’re looking for the best trademark registration service, this is the one choose.

Dinesh Monapara

⭐⭐⭐⭐⭐

I have taken their trademark registration services to protect my business. The team was very professional, and they guided me every step of the way. Thanks to their help, my brand is now secure, and I can focus on growing my business.

Pankaj Balar

⭐⭐⭐⭐⭐

I was putting off trademark registration for a while, but I really felt that I had to get it done first. They helped me secure my business trademark and gave me great support throughout the process.

Jaydeep Kabariya

⭐⭐⭐⭐⭐

I wanted to protect my company name and ensure no one else could use it. I approached a trademark registration service, and they guided me through the entire process. Their advice was clear and helpful, and now my company name is protected.

Nitin Raval

⭐⭐⭐⭐⭐

I needed a trademark to protect my company. My friend recommended Turant TM for trademark registration service. They explained everything clearly and they gave me all the information along with legal advice during the trademark registration process which made my company trademarked easily.

જો મન માં એવો સવાલ થતો હોય કે, શું મારે પણ મારી કંપની માં ટ્રેડમાર્ક કરવો જોઈએ? તો જો નીચે આપેલા બિઝનેસ માંથી કોઈપણ કેટેગરી માં તમારો બિઝનેસ હોય તો તમે કરી શકો...

Manufacturing

Startups

SME's

Brand Name

E-commerce

Organizations

Frequently Asked Questions?

હવે, તમારી કંપની ની ટ્રેડમાર્ક ની ચિંતા અમારા પર મૂકી દો...

અમારી એક્ષપર્ટ ટીમ તમારા બીઝનેસ ને ઊંડાણ થી સમજીને તમારા બીઝનેસ ને ક્યાં ક્લાસ હેઠળ સુરક્ષિત

કરી શકાય એ આપને જણાવશે.

All rights @2024 Flyerdigi